Shree Ram Stuti Lyrics In Gujarati - Vishwambhari stuti lyrics vishwambhari stuti lyrics in gujarati and english vishwambhari stuti lyrics in gujarati વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની ।